તમે iPhone, iPad, iPod touch, Mac અને Apple TV પર પહેલાથી જ Apple TV ઍપ શોધી શકો છો. તમને તે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ, લોકપ્રિય સ્માર્ટ TV અને AirPlay-સક્ષમ ડિવાઇસ પર પણ મળશે.