Apple TV પર MLS

  • નેશવિલ SC વિરુદ્ધ શિકાગો ફાયર FC
    નેશવિલ
    શિકાગો

    The East leaders return to their fortress on the prowl for their first win of the month.

  • સૅન હોઝે
    LAFC

    Unbeaten in four straight and regaining form, the Quakes shake things up at Levi’s Stadium.

અહીં અને તમારા ટીવી પર જુઓ.

તમારા Apple ડિવાઇસ, સ્માર્ટ TV, વેબ વગેરે પર ઉપલબ્ધ TV ઍપ પર MLS શોધો.

  • Apple TV 4K
  • Samsung
  • LG
  • VIZIO
  • Sony
  • Xfinity
  • Roku
  • Fire TV
  • Google TV
  • PlayStation
  • Xbox
  • Hisense
  • TCL

ચાલતા ફરતા જુઓ.

MLS જોવાની તમામ રીતો જુઓ
  • iPhone
  • iPad
  • Mac અને Windows
  • Apple Vision Pro
  • AirPlay
  • Android
  • વેબ

પ્રશ્નો? જવાબ.

  • MLS મેચો જોવા માટે મારે શું કરવાની જરૂર છે?

    Apple TV પર MLS જોવા માટે, તમારે તમારા Apple અકાઉંટમાં લૉગ ઇન કરવાની જરૂર પડશે. Apple અકાઉંટ કેવી રીતે બનાવવું તે જાણો.
  • હું Apple TV પર MLS ક્યાં જોઈ શકું?

    MLS લાઇવ સ્ટ્રીમિંગ અને વીડિયો ઑન-ડિમાંડ iPhone, iPad, Mac, Apple TV 4K અને Apple TV HD પર Apple TV ઍપ પર ઉપલબ્ધ છે. તમે Apple TV ઍપ ઘણા લોકપ્રિય સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ, સેટ-ટોપ બૉક્સ અને ગેમ કંસોલ પરથી પણ શોધી શકો છો. જો તમે Android ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તમે વેબ પર tv.apple.com/mls પરથી જોઈ અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.