Apple TV

  • 1 અઠવાડિયા માટે Apple TV ફ્રી મેળવો.

    દર અઠવાડિયે નવી રિલીઝ સાથે એક્સક્લૂસિવ હિટ્સ જુઓ.

    7 days free, then ₹ 99.00/month

  • Scandals, affairs, conspiracies. And that’s just the news team.

    7 days free, then ₹ 99.00/month

અહીં અને તમારા TV પર જુઓ.

તમારા Apple ડિવાઇસ, સ્માર્ટ TV, વેબ વગેરે ઉપલબ્ધ TV ઍપ પર Apple TV શોધો.

  • Apple TV 4K
  • Samsung
  • LG
  • VIZIO
  • Sony
  • Xfinity
  • Roku
  • Fire TV
  • Google TV
  • PlayStation
  • Xbox
  • **WTA.SupportedDeviceName.Highsense**
  • TCL

ગમે ત્યારે જુઓ.

Apple TV જોવા માટેની બધી રીત જુઓ.
  • iPhone
  • iPad
  • Mac અને Windows
  • Apple Vision Pro
  • AirPlay
  • Android
  • વેબ

પ્રશ્નો? જવાબ.

  • Apple TV શું છે?

    Apple TV એ Apple Originalsનું હોમ છે, જેમાં રોમાંચક નાટકો અને અદ્ભુત સાઇ-ફાઇથી લઈને મનોરંજક કૉમેડી સુધીના સેંકડો એક્સક્લૂસિવ શો અને મૂવિનો સમાવેશ થાય છે, જેમાં દર અઠવાડિયે નવી રિલીઝ રજૂ થાય છે — અને તે પણ જાહેરાતો વિના. Apple TVના સબ્સ્ક્રાઇબર તરીકે તમે રેગ્યુલર સીઝન દરમિયાન દર શુક્રવારે બે MLB મૅચઅપ સાથે Friday Night Baseball અને Major League soccerની ખાસ મૅચ પણ જોઈ શકો છે. 2026થી, તમે દરેક Major League Soccer મૅચ અને દરેક Formula 1 Grand Prix (માત્ર યુએસ)ને સ્ટ્રીમ કરી શકશો — જેમાં દરેક પ્રૅક્ટિસ લેપ, ક્વૉલિફાઇંગ સેશન અને રેસ સામેલ છે. સબ્સ્ક્રાઇબ કરો અને Apple TV ઍપમાંથી અથવા tv.apple.com પરથી જુઓ. Apple TVના સબ્સ્ક્રિપ્શનમાં તૃતીય પક્ષની સબ્સ્ક્રિપ્શન સેવાઓ, MLS Season Pass અથવા Apple TV ઍપ પર રેંટ પર લેવા અથવા ખરીદવા માટે ઉપલબ્ધ કૉન્ટેંટ સામેલ નથી.

  • Apple TV સબ્સ્ક્રિપ્શનની કિંમત કેટલી છે?

    તમે પસંદ કરેલી ઑફરના આધારે કિંમત બદલાઈ શકે છે. (1) જો તમે Apple TV 4K ખરીદો છો, તો Apple TV 3 મહિના માટે ફ્રીમાં શામેલ છે.1 (2) સાત દિવસની ફ્રી ટ્રાયલ પછી માસિક સબ્સ્ક્રિપ્શનની કિંમત માત્ર ₹ 99.00 પ્રતિ મહિનો છે.2 (3) Apple TV Apple Oneમાં શામેલ છે, જે પાંચ અન્ય Apple સેવાઓને એક માસિક સબ્સ્ક્રિપ્શનમાં બંડલ કરે છે. (4) Apple Music વિદ્યાર્થી પ્લાન Apple TVના ફ્રી ઍક્સેસ સાથે આવે છે.3

  • શું હું Apple TVનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં મેળવી શકું?

    Apple TV ફ્રીમાં જોવા માટેની આ અમુક રીતો છે. સૌ પ્રથમ, તમારા iPhone, iPad, Apple TV 4K અથવા HD પર અથવા કોઈપણ સ્ટ્રીમિંગ ડિવાઇસ પર અથવા tv.apple.com પરથી Apple TV ઍપમાં ટ્રાયલ શરૂ કરીને 7 દિવસ માટે ફ્રીમાં અજમાવો.[2]જો તમે તાજેતરમાં Apple હાર્ડવેર ખરીદ્યું હોય જેમાં Apple TVની 3-મહિના અથવા અન્ય ફ્રી ટ્રાયલ શામેલ છે અને તમે પાત્ર હોય, તો આ ઑફર તમારી તાજેતરની હાર્ડવેરની ખરીદી સાથે સંલગ્ન Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યા પછી ઑટોમૅટિક રીતે Apple TV ઍપમાં દેખાશે.

  • Apple TV ક્યાં જોઈ શકું?

    તમે તમારા મનપસંદ Apple ડિવાઇસ, સ્માર્ટ TV, સ્ટ્રીમિંગ ડિવાઇસ, ગેમ કંસોલ, Android મોબાઇલ ડિવાઇસ, Windows ડિવાઇસ અને કેટલાક પસંદગીના કેબલ બૉક્સ પરથી Apple TV ઍપમાં જોઈ શકો છો. ઉપરાંત, તમારા વેબ બ્રાઉઝર પરથી tv.apple.com પર પણ જોઈ શકો છો.

  • હું Apple TVના સબ્સ્ક્રિપ્શન સાથે શું શું જોઈ શકું?

    Apple TV સાથે, તમે સેંકડો Apple Original શો અને મૂવિ જોઈ શકો છો, સાથે સાથે તમે રેગ્યુલર સીઝન દરમિયાન દર શુક્રવારે બે MLB મૅચઅપ સાથે Friday Night Baseball જોઈ શકો છે, અને 2026થી તમે Formula 1 Grand Prix (માત્ર યુએસ)ને સ્ટ્રીમ કરી શકશો —જેમાં દરેક પ્રૅક્ટિસ લેપ, ક્વૉલિફાઇંગ સેશન અને રેસ સામેલ છે—અને સાથે Major League soccerની દરેક મૅચ પણ. Apple TV ઍપ Emmy® અવૉર્ડ વિજેતા સીરિઝ “The Studio,” “Severance,” “The Morning Show,” “Slow Horses” અને “Ted Lasso,” સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ “Shrinking,” “Your Friends & Neighbors,” “Hijack” અને “Monarch: Legacy of Monsters” અને Apple Original ફિલ્મ જેવી કે “The Gorge” અને દર અઠવાડિયે થતા નવા રિલીઝનું હોમ છે. તમે આ બધું Apple TV ઍપ અને tv.apple.com પર જોઈ શકો છો.

  • શું હું મારું Apple TV સબ્સ્ક્રિપ્શન મારા પરિવાર સાથે શેર કરી શકું?

    હા. Apple TV તમને તમારું સબ્સ્ક્રિપ્શન પરિવારના મહત્તમ પાંચ સભ્યો સાથે ફ્રીમાં શેર કરવા દે છે.

  • હું Formula 1 ક્યાં જોઈ શકું?

    જો તમે યુએસમાં હોય, તો તમે તમારા Apple TV સબ્સ્ક્રિપ્શન સાથે Formula 1 રેસ અને એક્સક્લૂસિવ કૉન્ટેંટ જોઈ શકો છો. વધુ જાણવા માટે, Apple TV પર Formula 1 ક્યાં જોવી જુઓ.