બીસ્ટ ગેમ્સ
મિસ્ટર બીસ્ટ, દુનિયાના ખૂણે-ખૂણેથી સ્પર્ધકોને એકસાથે લાવ્યા છે, જ્યાં દરેક સ્પર્ધક પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરીને $5,000,000 માટે મુકાબલો કરશે. સરહદો પાર જોડાણો બનશે. હરીફાઈ ખંડોને વિભાજિત કરશે. માત્ર એક જ વિજેતા ઉભરશે. પોતાના દેશ માટે ગૌરવ મેળવીને બીસ્ટ ગેમ્સનો વર્લ્ડ ચેમ્પિયન કોણ બનશે?